ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પથરીની સમસ્યા વધે છે

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની કમી થવાથી પથરીનું જોખમ વધે છે

Published by: gujarati.abplive.com

શરૂઆતમાં કિડનીની નાની પથરીના લક્ષણો નથી દેખાતા

Published by: gujarati.abplive.com

પથરી વધવા પર પીઠ કે કમરના ભાગમાં અસહ્ય દુખાવો થાય

Published by: gujarati.abplive.com

કમરનો દુખાવો વધવાથી બેસવામાં પણ તકલીફ થઈ શકે

Published by: gujarati.abplive.com

રાત્રે વારંવાર પેશાબ જવું પડે તો ચેતી જવાની જરૂર છે

Published by: gujarati.abplive.com

પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો પણ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

પથરીની ગંભીર સમસ્યામાં ઉલ્ટી અથવા તાવ આવી શકે

Published by: gujarati.abplive.com

પેશાબનો રંગ બદલાય કે લોહી આવે તો નજરઅંદાજ ન કરો

Published by: gujarati.abplive.com

આ 5 લક્ષણો દેખાય ત્યારે તરત ડૉક્ટરની સલાહ લેવી

Published by: gujarati.abplive.com