મખાના વધારે ખાવાથી કિડનીમાં પથરી વધી શકે છે

Published by: gujarati.abplive.com

પેટમાં ગેસ અને સોજાની સમસ્યા હોય તો ન ખાઓ

Published by: gujarati.abplive.com

IBS અને પાચનની તકલીફમાં મખાના નુકસાન કરે

Published by: gujarati.abplive.com

યુરિક એસિડ વધારે હોય તો સાંધાનો દુખાવો વધે

Published by: gujarati.abplive.com

ગાઉટના દર્દીઓએ મખાના ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

મખાનાથી સ્કિન પર ખંજવાળ અને એલર્જી થઈ શકે

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ થાય તો મખાના તરત બંધ કરો

Published by: gujarati.abplive.com

લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો ન ખાઓ

Published by: gujarati.abplive.com

આમાં રહેલું વિટામિન K દવાની અસર બદલી શકે છે

Published by: gujarati.abplive.com

આ 5 લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ જરૂર લો

Published by: gujarati.abplive.com