માઇગ્રેનની સમસ્યામાં આ 5 ફૂડનું અચૂક કરો સેવન માઇગ્રેઇનમાં અતિશય માથામાં દુખાવો થાય છે માઇગ્રેઇનમાં અતિશય માથામાં દુખાવો થાય છે માઈગ્રેનની સમસ્યામાં ડાર્ક ચોકલેટનું સેવન કારગર છે. જે હોર્મોનલ અસંતુલનને પણ દૂર કરે છે ડાર્ક ચોકલેટથી સોજો પણ ઓછો થાય છે કેળાનું સેવન માઇગ્રેઇનમાં હિતકારી છે કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. સી ફૂડનું સેવન માઇગ્રેઇનમાં કારગર છે પલાળેલી બદામનું સેવન રાહત આપશે અખરોટનું સેવન પણ કારગર છે