હળદરને 'ભારતીય કેસર' અને 'કુદરતી એન્ટિબાયોટિક' તરીકે પણ ઓળખવામાં આવે છે

તે આયુર્વેદની સૌથી શક્તિશાળી ઔષધિઓમાંની એક છે

હળદરમાં રહેલું 'કરક્યુમિન'તત્વ તેને એક ઉત્તમ હીલર બનાવે છે

કાચી હળદર ખાવાથી શરીરની રોગો અને ચેપ સામે લડવાની શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધે છે

તે ગેસ, બ્લોટિંગ અને કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

તે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં અત્યંત ફાયદાકારક છે

કાચી હળદર શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે

ગળામાં ખરાશ અને કફની સમસ્યામાં કાચી હળદર ખાવાથી તરત જ આરામ મળે છે

તે કુદરતી રીતે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, જેનાથી ત્વચા પણ ચમકદાર બને છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો