પલાળેલી બદામ ખાવાના ગજબ ફાયદા પલાળેલી બદામ કાચી કરતાં વધુ પૌષ્ટિક છે. બદામની છાલ બ્રાઉન રંગની હોય છે તેમાં ટેનીન હોય છે જે પોષક તત્ત્વો અવરોધક છે. તેથી તેને આખી રાત પલાળી ખાવી જોઇએ છાલ ઉતારીને જ બદામનું સેવન કરવું જોઇએ બદામ કોલેસ્ટ્રોલથી મુક્ત છે. તેમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે હૃદયના દર્દીઓ માટે પણ અસરકારક છે. હૃદયના દર્દીઓ માટે પણ અસરકારક છે. યાદશક્તિ વધારવામાં બદામનું સેવન કારગર ત્વચાના હેલ્થ માટે પણ કારગર છે બદામ