મોટા ભાગે લોકો ફ્રેશ ગરમ રોટલી ખાવાનું પસંદ કરે છે ઘણા લોકો માને છે કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી જો કે એવુ નથી, વાસી રોટલી ઘણી રીતે ફાયદા કારક છે વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે વાસી રોટલીને ઠંડા કરેલા દૂધમાં પલાળીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં મદદ મળે છે. વાસી રોટલી વજન ઘટાડવામાં મદદરૂપ છે વાસી રોટલી પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે વાસી રોટલી શરીરને ગરમીથી બચાવે છે વાસી રોટલી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે