આમ તો ડ્રાય ફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે



જો કે કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



પેટની સમસ્યા હોય તેમણે ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ



ડ્રાય ફ્રુટ્સમાં પ્રાકૃતિક શુગર હોય છે



જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે



તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ



જે લોકોને અસ્થમા હોય તેમણે ડૉક્ટરની સલાહ બાદ સેવન કરવું



એલર્જી હોય તેમણે ડ્રાયફ્રુટ્સનું સેવન ન કરવું જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ કિસમીસ અને ખજુરનું સેવન ન કરવુ જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે