ગુજરાતે એનાલોગ પનીરના વેચાણ પર સખત પ્રતિબંધ મૂક્યો.

Published by: gujarati.abplive.com

દેશમાં આવી પાબંદી લગાવનાર ગુજરાત 3જો પ્રદેશ બન્યો.

Published by: gujarati.abplive.com

એનાલોગ પનીર દૂધને બદલે વનસ્પતિ તેલમાંથી બને છે.

Published by: gujarati.abplive.com

તેને બનાવવા માટે પામ ઓઈલ અને સ્ટાર્ચ વપરાય છે.

Published by: gujarati.abplive.com

અસલી પનીર બનાવવા માટે માત્ર શુદ્ધ દૂધ વપરાય છે.

Published by: gujarati.abplive.com

નકલી પનીરમાં પ્રોટીન અને B12નું સ્તર ઓછું હોય છે.

Published by: gujarati.abplive.com

એનાલોગ પનીરમાં સેચ્યુરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય.

Published by: gujarati.abplive.com

આ પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો અભાવ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

વધુ નફો કમાવવા હોટેલો આ પનીરનો ઉપયોગ કરે છે.

Published by: gujarati.abplive.com

ખરીદતી વખતે પેકેટ પર લેબલ તપાસવું ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com