શિયાળામાં તમે ઘણા બધા ફ્રૂટનું સેવન કરી શકો છો



વિટામિન સીથી ભરપૂર ફળો તમને સ્વસ્થ રાખે છે



પરંતુ કેટલાક એવા ફળો છે જે ન ખાવા જોઈએ



હેલ્ધી ફેટથી ભરપૂર એવોકાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે



પરંતુ કેટલાક લોકોએ એવોકાડોનું સેવન કરવાનું ટાળવું જોઈએ



તેમાં હિસ્ટામાઇન હોય છે, જેના કારણે ઉધરસની સમસ્યા વધી શકે છે



તેનાથી છાતીમાં કફ અને ઈન્ફેક્શન પણ વધી શકે છે



તમારે શિયાળામાં એવોકાડો ખાવાથી દૂર રહેવું જોઈએ



એવોકાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



ઠંડીની ઋતુ સિવાય તમે આ ફળનું સેવન કરી શકો છો