શિયાળામાં બજારો પાલક અને અન્ય લીલા શાકભાજીથી ભરાઈ જાય છે બજારમાં હાલમાં પાલક સરળતાથી મળી આવે છે પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ પાલકની સાથે અન્ય કેટલીક વસ્તુઓનું સેવન ક્યારેય ન કરો પાલકની સાથે ક્યારેય તલનું સેવન ન કરો તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે પાલક અને પનીર સૌથી વધુ ખવાય છે પરંતુ દૂધની બનેલી વસ્તુ સાથે પાલક ખાવાથી નુકસાન થઈ શકે છે પાલકમાં આયરની માત્રા હોય છે જ્યારે દૂધમાં કેલ્શિયલ આ બંનેના મિશ્રણથી તમને સમસ્યા થઈ શકે છે પાલક સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા પહોંચાડે છે