કેળા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પરંતુ ઘણા લોકોએ તેને ન ખાવું જોઈએ



જે લોકોને એલર્જી હોય તેમણે કેળા ન ખાવા જોઈએ.



એલર્જી ધરાવતા લોકો કેળા ખાધા પછી ફોલ્લીઓ, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી શકે છે.



આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ પણ કેળા ન ખાવા જોઈએ.



કારણ કે કેળામાં પ્રાકૃતિક શુગરનું પ્રમાણ વધુ હોય છે



આવી સ્થિતિમાં કેળા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ વધી શકે છે.



કિડનીના દર્દીઓએ પણ કેળા ન ખાવા જોઈએ.



માઈગ્રેનથી પીડિત લોકોએ પણ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.