તલનું સેવન શિયાળામાં ફાયદાકારક છે



દરરોજ તલના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે



તલ કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે



તલનું સેવન હાર્ટ માટે ફાયદાકારક



તલમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે હાડકા મજબૂત બને છે



કાળા તલમાં ફાઈબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે



દરરોજ તલનું સેવન પાચન માટે ફાયદાકારક



શિયાળાની ઠંડીમાં દરરોજ તલનું સેવન કરવું જોઈએ



તલના સેવનથી તમને અન્ય ઘણા ફાયદા થશે



તલ ફેફસાને ડીટોક્ષ કરવાનું કામ કરે છે