પેટની આસપાસ ચરબી જમા થવી સામાન્ય સમસ્યા



આ કારણે હાઈ બ્લડ પ્રેશર અને લીવરની બીમારી પણ થઈ શકે



આ ચરબી સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ વધારી શકે



શારીરિક રીતે સક્રીય ન હોય તેવા લોકો માટે ગંભીર છે



સેફદ બ્રેડ, પિત્ઝા, પેસ્ટ્રી, સફેદ ચોખા ખાવાનું ટાળવુ જોઈએ



લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાનું ટાળવું જોઈએ



પેક્ડ ફૂડ, સ્નેક્સ ફૂડ ખાવાનું ટાળો



ઘણા ફૂડમાં એડેડ શુગર હોય છે જે ખાવુ ન જોઈએ



(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી)