નબળા પાચનમાં આ ચીજનું સેવન વધારશે તકલીફ



આ 6 લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ ઘી



ઘીમાં અને સ્વાસ્થ્યવર્ધી ગુણો છે



ઘી ઓમેગા-3 ફેટી એસિડનો ભંડાર છે



ઘીમાં વિટામિન એ, ઇ, કે પણ હોય છે



પાચન નબળું હોય તો ઘીનું સેવન ન કરવું



ઘી પચવામાં ભારે હોવાથી પેટમાં ગરબડ કરે છે



કિડનીની બીમારી હોય તો ઘી ખાવાથી બચવું



યુરિક એસિડનું લેવલ પણ દેશી ઘી વધારે છે



ફેટી લિવરથી પીડિત લોકોએ ઘી ન ખાવું જોઇએ



હાઇબીપી અને શરદી ઉઘરરમાં પણ ખાવું જોઇએ