મોબાઇલ સ્ક્રીનનો બ્લૂ લાઇટ ઊંઘ પર નકારાત્મક અસર કરે છે
ઊંઘતા પહેલા રીલ્સ જોવાથી મગજ વધુ એક્ટિવ થઈ જાય છે
તેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે
રાત્રે રીલ્સ જોવાથી ઊંઘની ગુણવત્તા ઘટી જાય છે
બીજા દિવસે સવારે થાકનો અનુભવ થાય છે
રીલ્સ જોવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે
રાત્રે રીલ્સ જોવાથી માનસિક તણાવ વધી શકે છે
વધારે રીલ્સ આંખોને ખરાબ કરી શકે છે
સારી ઊંઘ માટે રાત્રે સ્ક્રીનથી દૂર રહેવું જરૂરી છે
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે