રાત્રે કાકડી ખાવાથી કેટલીક સમસ્યા ઊભી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

કાકડીમાં વધુ પાણી હોવાથી પાચન ધીમું પડી શકે છે

રાત્રે કાકડી ખાવાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા વધી શકે છે

કાકડીની તાસીર ઠંડી હોય છે

તેનાથી શરદીની શક્યતા વધે છે

કેટલીક લોકોને પેટમાં દુખાવો પણ થઈ શકે છે

રાત્રે કાકડી ખાવાથી એસિડિટી અને અપચો વધવાની શક્યતા રહે છે

નબળી પાચન શક્તિ ધરાવતા લોકોએ રાત્રે કાકડી ખાવું ટાળવું જોઈએ

દિવસ દરમિયાન કાકડી ખાવાથી વધુ લાભ મળે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે