લીલા ટામેટાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે
તેમાં વિટામિન C હોય છે
તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે
લીલા ટામેટાં પાચન તંત્રને મજબૂત બનાવે છે
ત્વચા માટે લીલા ટામેટાં લાભદાયક હોય છે
વજન નિયંત્રણમાં લીલા ટામેટા મદદરૂપ બને છે
લીલા ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે
હૃદયના સ્વાસ્થ્ય માટે લીલા ટામેટાં ફાયદાકારક હોય છે
લીલા ટામેટાં આંખોની તંદુરસ્તી જાળવી રાખે છે
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે