ત્વચાનો ગ્લો વધારે છે કેળાની છાલ



ત્વચાનો ગ્લો વધારે છે કેળાની છાલ



કેળા અને છાલ બંને સ્કિન માટે ઉપકારક



રોજ એક કેળું ખાવાથી સ્કિન ગ્લો કરે છે



તેની છાલ પણ સ્કિન માટે ઉપકારક છે



છાલના મસાજથી ખીલની સમસ્યા દૂર થશે



એલોવેરા જેલ સાથે છાલ ઘસવાથી ડાર્ક સર્કલ દૂર થશે



કેળાનું માસ્ક સ્કિનની ઝુરિયાના પણ ખતમ કરે છે



કેળા સ્કિનને નેચરલ નિખાર આપે છે