ચહેરાની સુંદરતા વધારે આ એક શાક



આ એક શાકથી ચહેરો પ્રાકૃતિક રીતે રહેશે સુંદર



ટામેટાનું સેવન આપની સ્કિનની વધારશે સુંદરતા



ટામેટાનું સેવન આપની સ્કિનને રાખશે યંગ



ટામેટાને પીસી તેમાં લીંબુનો રસ મિક્સ કરો



આ પેસ્ટને ગરદન ચહેરા પર લગાવો



15 મિનિટ બાદ ચહેરાને પાણીથી વોશ કરો



સપ્તાહમાં 2 વખત આ ટિપ્સ કરો ફોલો



ટામેટાની પેસ્ટથી સ્કિનમાં આવશે નિખાર