મહિલાઓએ મેકઅપ કર્યા પછી કસરત કરવી જોઈએ નહીં

મેકઅપમાં રહેલા રસાયણો ચામડીને નુકસાન પહોંચાડી શકે છે

ખીલ અને ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે

આંખોમાં બળતરા અને સંવેદનશીલતા આવી શકે છે

પરસેવાથી ત્વચાની એલર્જી, ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે

મેકઅપને કારણે ત્વચાના છિદ્રો બ્લોક થઈ જાય છે

જેથી કસરત બાદ ત્વચામાંથી પરસેવો બહાર આવી શકતો નથી

મેકઅપ લેયરને કારણે ત્વચાને યોગ્ય ઓક્સિજન મળતો નથી

તાજેતરમાં થયેલા સંશોધનમાં આ માહિતી બહાર આવી છે

(All Photo social media)