કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પરંતુ કેળાને હંમેશા યોગ્ય માત્રામાં ખાવા જોઈએ

કેળામાં રહેલું પોટેશિયમ શરીરને આરામ આપે છે અને ઊંઘને સારી બનાવે છે

હવે મોટો પ્રશ્ન એ છે કે રાત્રે કેળા ખાવાથી શું થાય

વધુ પાકેલા કેળા રાત્રે ખાવાથી ગેસ, પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે

જેમને શરીદીની સમસ્યા છે તેણે રાત્રે કેળા ન ખાવા

કેળામાં ફાઈબર હોય છે જે પાચનને સારુ બનાવે છે

તમે રાત્રે કેળાનું સેવન કરી શકો છો

જો રાત્રે કેળા ખાવા હોય તો સૂવાના એક કલાક પહેલા સેવન કરો

રાત્રે કેળા ખાતા હોય તો એક જ કેળું ખાવું જોઈએ વધારે નહીં