લવિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકાર

રોજ રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી લાભ થશે

લવિંગ તમારુ પાચન સારુ રાખે છે

લવિંગના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

રાત્રે ઉધરસથી લવિંગ તમને રાહત આપે છે

લીવર હેલ્થ માટે પણ રાત્રે લવિંગ ખાવા સારા

બ્લડ શુગર કંટ્રોલમાં પણ મદદ કરે છે

મોંઢામાંથી આવતી દુર્ગંધને લવિંગ દૂર કરે છે

તમે એક દિવસમાં 2 લવિંગ ખાઈ શકો છે

2 થી વધુ લવિંગ નુકસાન કરી શકે છે