ચોમાસામાં આ 10 ફૂડથી રહો દૂર, નહીં પડો બીમાર

Published by: gujarati.abplive.com

કાપેલા ફળ લાંબા સમય સુધી ખુલ્લા રાખેલા હોય તો ન ખાઓ.

Published by: gujarati.abplive.com

લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન મર્યાદિત કરો.

Published by: gujarati.abplive.com

કાચા સલાડ ખાવાનું ચોમાસામાં અવોઇડ કરો.

Published by: gujarati.abplive.com

વધુ તળેલી અને તેલવાળી વસ્તુઓથી દૂર રહો.

Published by: gujarati.abplive.com

ખુલ્લામાં મળતા જ્યુસ અને પીણાં ન પીવો

Published by: gujarati.abplive.com

દરિયાઈ ખોરાકનું સેવન ચોમાસામાં ઓછું કરો

Published by: gujarati.abplive.com

બિનપાશ્ચ્યુરાઇઝ્ડ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ ટાળો.

Published by: gujarati.abplive.com

વધુ મસાલેદાર ખોરાક પાચનતંત્રને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમયથી રાખેલો બચેલો ખોરાક ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com