સવારે ખાલી પેટે ચા પીવાથી પાચનતંત્ર બગડે છે.

Published by: gujarati.abplive.com

સીધી ચા પીવાથી પેટમાં એસિડિટી અને ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠીને સૌથી પહેલા 1 ગ્લાસ પાણી પીવું.

Published by: gujarati.abplive.com

નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર સક્રિય બને છે.

Published by: gujarati.abplive.com

ચા પહેલા પાણી પીવાથી એસિડિટીનું જોખમ ઘટે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ચા પીવાથી સુસ્તી કે થાક લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

પાણી પીધા પછી જ પૌષ્ટિક નાસ્તો અથવા ફળ ખાવા.

Published by: gujarati.abplive.com

યોગ્ય દિનચર્યાથી પેટની સમસ્યાઓથી બચી શકાય છે.

Published by: gujarati.abplive.com

દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આ 1 નાની આદત આખા દિવસના સ્વાસ્થ્યને સુધારે છે.

Published by: gujarati.abplive.com