કાકડીના સેવનથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે



તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને પોષકતત્વો હોય છે



તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે



કાકડીનું સેવન હાડકા માટે પણ સારુ છે



નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય



કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે



કાકડી કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે



કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે



કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે