શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તલની પ્રકૃતિ ગરમ હોવાથી તે શરીરને આંતરિક હૂંફ આપે છે

Published by: gujarati.abplive.com

પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે

Published by: gujarati.abplive.com

તલ કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

Published by: gujarati.abplive.com

તલના તેલમાં રહેલું વિટામિન E અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સૂકી ત્વચાને પોષણ આપે છે અને કુદરતી ચમક જાળવી રાખે છે.

Published by: gujarati.abplive.com

તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી શિયાળામાં થતી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

Published by: gujarati.abplive.com

તલમાં રહેલા મોનો-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે

Published by: gujarati.abplive.com

તલ બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com