એપલ સાઇડર વિનેગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



તે ડાયાબિટીસ અને પેટ સંબંધિત રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે.



નિષ્ણાંતોના મતે ખાલી પેટે વિનેગર પીવું જોઇએ



જો તમે રોજ વિનેગર પીતા હોવ તો પહેલા તેને ખાલી પેટ પીવો પછી હેલ્ધી બ્રેકફાસ્ટ કરો.



સવારે ખાલી પેટે વિનેગર ખૂબ જ ફાયદાકારક છે.



તે લોહીમાં શુગર લેવલને વધતું અટકાવે છે.



એપલ સાઇડર વિનેગર પીવાથી ડાયાબિટીસ અને શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.



તે એસિડિટી અને પાચનની સમસ્યાઓથી રાહત આપે છે.



તમે જમતા પહેલા એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પી શકો છો.



આ ભૂખ ઓછી કરે છે અને ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે.



કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે તે વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.



વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે.