દૂધમાં તજ મેળવી પીવાથી મન શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે.

Published by: gujarati.abplive.com

તજવાળું દૂધ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

આ દૂધ મેટાબોલિઝમ વધારે છે, જેથી વધારાની ચરબી દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

તજમાં રહેલા એન્ટીઑકિસડન્ટો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

આના સેવનથી શરદી, ખાંસી, ફ્લૂ અને ગળાના દુખાવામાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

તજના એન્ટીબેક્ટેરિયલ ગુણ પેટમાં ગેસ અને એસિડિટી અટકાવે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે આ દૂધ પીવાથી સવારે પેટ એકદમ સાફ અને હળવું થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

દિવસભરના થાક પછી થતો શરીર અને સાંધાનો દુખાવો ઓછો થાય છે.

Published by: gujarati.abplive.com

તજના બળતરા વિરોધી ગુણો શરીરનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

1 ચપટી તજ પાવડર દૂધમાં ભેળવી રોજ રાત્રે સૂતા પહેલાં પીવો.

Published by: gujarati.abplive.com