લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી પીતા હોય છે

કેટલાક લોકોનું માનવું છે કે આ પાણી પાવાથી ઝડપથી ચરબી ઓછી થશે

જો રોજ ગરમ પાણી પીવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે

ખાલી પેટ આ પાણી મજબૂત એસિડ રચનાનું કારણ બની શકે

તેનાથી પેટમાં ગેસ, ઉબકાની સમસ્યા થઈ શકે

ખાધા પછી તરત જ ગરમ પાણી પીવું પણ નુકસાનકારક

તે શરીરના પાચન ઉત્સેચકો પર અસર કરે છે અને ખોરાક યોગ્ય રીતે પચતો નથી

રોજ ગરમ પાણી પીવાથી લાળના કુદરતી સંતુલનમાં ખલેલ પહોંચે છે

જે લાંબા સમય સુધી આવું કરવાથી ગળાને કાયમી નુકસાન કરી શકે

દરેક વ્યક્તિનું શરીર, હવામાન અને સ્વાસ્થ્યની સ્થિતિ અલગ-અલગ હોય છે