થોડા દિવસ બાદ ઠંડીની શરુઆત થઈ જશે શિયાળામાં કેસરવાળું દૂધ પીવાથી અનેક ફાયદા થાય છે સ્વાસ્થ્ય માટે કેસરવાળુ દૂધ ખૂબજ ફાયદાકારક ગણાય છે કેસરવાળું દૂધ પીવાથી તમને શરદી અને તાવથી રાહત મળે છે. મહિલાઓને પીરિયડના દુ:ખાવામાંથી રાહત મળે છે કેસરનું દૂધ પીવાથી તમારી યાદશક્તિ વધે છે રાત્રે કેસરનું દૂધ પીવાથી રાત્રે સારી ઊંઘ આવે છે હૃદય સ્વસ્થ રાખવા કેસરવાળું દૂધ પીવો જો ચેહરા પર ડાઘ ધબ્બા વધારે હોય તો કેસરવાળું દૂધ પીવું અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે