કેળા સૌનું મનગમતુ ફ્રુટ છે



કેળા ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે



જો કે કેટલાક લોકોએ કેળાનુ સેવન ન કરવું જોઈએ



ગંભીર કિડની રોગ ધરાવતા લોકોએ કેળાનું સેવન ન કરવુ



વધુ પડતા કેળા ખાવાથી હાઈપરકલેમિયા થઈ શકે છે



જે હૃદય સંબંધિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે



માઈગ્રેનની સમસ્યા હોય તેમણે કેળા ન ખાવા



ઉધરસ કે શરદી હોય તો રાત્રે કેળા ન ખાવા જોઈએ



જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે કેળા ન ખાવા



some-people-should-avoid-eating-bananas