હવે થોડા દિવસમાં જ શિયાળાની શરુઆત થઈ જશે

તેથી શિયાળાની ઠંડીમાં ખજૂરનું સેવન અવશ્ય કરવું જોઈએ

શિયાળામાં ખજૂરનું સેવન કરવાથી શરીરમાં કુદરતી ગરમાવો જળવાઈ રહે છે

ખજૂરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે

સવારે ખજૂર ખાવાથી દિવસભર શરીરમાં ઉર્જા અને તાજગી રહે છે

ખજૂરમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે

કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર ખજૂર હાડકાંના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

ખજૂરમાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે

ખજૂરના સેવનથી ઠંડીની ઋતુમાં પણ ત્વચામાં કુદરતી ચમક જળવાઈ રહે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે