સવારે ખાલી પેટ અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે



ખાલી પેટ અંજીર ખાવાથી અનેક ફાયદા થશે



ખાલી પેટ અંજીરના સેવનથી પાચનશક્તિ મજબૂત બને છે



અંજીરના સેવનથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે



ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટ અંજીરનું સેવન કરવું જોઈએ



ખાલી પેટ અંજીરનું સેવન વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક



અંજીરના સેવનથી કબજીયાતની સમસ્યાથી છૂટકારો મળે છે



હાઈબીપીના દર્દીઓ માટે અંજીરનું સેવન સારુ



અંજીરના સેવનથી હાડકા મજબૂત બને છે



તમે દરરોજ સવારે અંજીરનું સેવન કરી શકો છો