મધમાં ઘણા પોષક તત્વો રહેલા છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા મધનું સેવન કરવું જોઈએ મધ સ્કીન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ચહેરા પર મધ લગાવવાથી ચમક આવે છે જો તમે દરરોજ ચહેરા પર મધ લગાવશો તો નિખાર જોવા મળશે મધનો ફેસ પેક બનાવી તમે દરરોજ લગાવી શકો છો મધ ચહેરા પર લગાવવાથી ખીલથી છૂટકારો મળે છે મધ લગાવવાથી મૃત કોષો દૂર થાય છે અને નવા કોષો બને છે મધ તમને બેક્ટેરીયાથી રાહત આપે છે દરરોજ ચહેરા પર મધ લગાવશો તો થોડા સમયમાં પરિણામ દેખાશે