જામફળમાં એન્ટીઓક્સિડન્સ ભરપૂર માત્રામાં હોય છે જામફળના સેવનથી ઘણા લાભ થાય છે સવારે ખાલી પેટ જામફળના સેવનથી ડબલ ફાયદા મળે છે તે ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે તેના સેવનથી શરીરમાં વિટામિન સી મળે છે બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે વ્હાઈટ બ્લડ સેલ્સની માત્રામાં વધારો થાય છે તેના સેવનથી પાચનતંત્રમાં સુધારો જોવા મળે છે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે જામફળના સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે