જલેબી હાઇ કેલરી અને ખાંડથી ભરપૂર હોય છે



સવારમાં હુંફાળા દૂધની સાથે એક નાની જલેબી ખાવી જોઇએ



દૂધની સાથે તમે જલેબીનું સેવન કરો છો તો સ્ટ્રેસ લેવલ દૂર થાય



આ સ્ટ્રેસ હોર્મોન ઓછુ કરવામાં મદદ કરે છે



આ બંનેના સેવનથી શ્વાસ સંબંધીત સમસ્યાઓમાંથી રાહત મળે છે



અસ્થમાના દર્દીઓએ જલેબી સાથે દૂધનું સેવન કરવું જોઇએ



જલેબીમાં કેલરીની માત્રા વધારે હોય છે



જો તમારુ વજન વધારે હોય તો ખાવાનું ટાળો



જલેબી અને દૂધનું સેવન કરવાથી વજન વધી શકે



જલેબી અને દૂધના સેવનથી માઇગ્રેનના દુખાવામાંથી રાહત થાય છે