કામના દબાણ અને વ્યસ્ત જીવનને કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે



જેના કારણે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધી રહી છે



ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે.



ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો



ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે



ડિપ્રેશનથી શરીરમાં થાક લાગે છે



ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ જલ્દી દુઃખી થઈ જાય છે.



ડિપ્રેશનની અસર તમારી પાચનશક્તિ પર પડે છે



આ ઉપરાંત તમને ઉંઘની સમસ્યા પણ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે