સમગ્ર વિશ્વમાં દારૂ પીનારા લોકોની સંખ્યા વધી રહી છે દારૂ પીવાના મામલામાં પુરુષો ઉપરાંત મહિલાઓ પણ પાછળ નથી આજે અમે જણાવીશું કે કઈ દેશની મહિલાઓ સૌથી વધુ દારુ પીવે છે બ્રિટિશ મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં પ્રથમ સ્થાને છે OECDના એક સર્વે અનુસાર યુકેમાં 45% મહિલાઓ દારુ પીવે છે બીજા નંબરે ઓસ્ટ્રલીયા છે જ્યાં 26% મહિલાઓ દારૂ પીવે છે આ યાદીમાં ત્રીજા નંબરે જર્મનીનો નંબર આવે છે અહીંની 17 ટકા મહિલાઓ દારુ પીવે છે ત્યાર બાદ ફ્રાન્સની મહિલાઓ વધુ શરાબ પીવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે