સરગવો એક સુપરફૂડ છે.



સરગવાના સેવનથી અનેક ફાયદા થાય છે.



કબજિયાત,ગેસ અપચાથી રાહત મળે છે.



સરગવો ઇમ્યનિટી બૂસ્ટર પણ છે.



આંખના રોગો માટે સરગવો ફાયદાકારક છે.



સરગવાનું એન્ટીઓક્સિડન્ટસ આંખો માટે કારગર છે



કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે



સરગવોના ઉપયોગથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે



સરગવાની શીંગોમાં ફાઈબરની માત્રા વધુ હોય છે.



જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.



જેના કારણે સરગવો વેઇટ લોસમાં પણ કારગર છે