પેટમાં ખૂબ બને છે ગેસ, કરો આ 7 ઉપાય



ગેસની સમસ્યાને દૂર કરવા આ ટિપ્સ કરો ફોલો



ડાયટમાં ફેરફાર કરવો સૌથી પહેલા જરૂરી



સ્પાઇસી, ઓઇલી ફૂડને અલવિદા કરો



ગેસ બનાવતા ફૂડને અલવિદા કરો



બટાટા સહિતના ફૂડને અવોઇડ કરો



હાઇફાઇબરયુક્ત ફૂડનું કરો સેવન



ગ્રીન વેજિટેબલનું સેવન કરો



સફરજન, અંજીર, પપૈયા અળસીનું સેવન કરો



કેળાનું પણ ગેસની સમસ્યાને દૂર કરશે



કિસમિસ ચિયા સીડસનું સેવન પણ કારગર



ઘી નાખીને સૂપનું સેવન કરો



આ ઉપાય ગેસથી છૂટકારો આપશે