અખરોટને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. તે મગજ માટે ખૂબ ફાયદાકારક બનાવે છે.

અખરોટ આલ્ફા-લિનોલેનિક એસિડથી ભરપૂર છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી ઓમેગા-3 ફેટી એસિડનો એક પ્રકાર છે.

તેમાં વિટામિન E, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ પણ હોય છે જે શરીરને રોગથી બચાવે છે.

અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. તે યાદશક્તિને તેજ કરવામાં, એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે.

તે બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

અખરોટમાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

અખરોટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

અખરોટમાં મેલાટોનિન નામનું તત્વ હોય છે. દરરોજ અખરોટ ખાવાથી સારી ઉંઘ આવે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Published by: gujarati.abplive.com