ઘરમાં રહેલી વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ભૂખ કંટ્રોલ: વરિયાળીનું પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી ઓવરઈટિંગ થતું નથી.

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ: તે ચયાપચય (Metabolism) ને ઝડપી બનાવે છે, જેથી કેલરી ફટાફટ બર્ન થાય છે.

Published by: gujarati.abplive.com

ડિટોક્સ: આ પાણી શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને બોડીને ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

પાચન: રોજ પીવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ચરબી: તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની વધારાની ચરબી અને પાણી ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

દુર્ગંધ: નિયમિત સેવન કરવાથી મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

બનાવવાની રીત: 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વરિયાળી નાખીને 5 મિનિટ સુધી ઉકાળો.

Published by: gujarati.abplive.com

પીવાની રીત: આ પાણી ઠંડુ થાય એટલે ગાળીને રોજ સવારે ખાલી પેટે પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આ ઘરેલુ નુસ્ખો પેટની ચરબી ઓગાળવા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com