ઘણા લોકો વજન ઘટાડવા માટે બ્લેક કોફી પીતા હોય છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠતાની સાથે જ કોફી પીવી એ એક ખોટી આદત છે.

Published by: gujarati.abplive.com

સવારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે કોફી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કોફી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે 9:30 થી 11:30 નો છે.

Published by: gujarati.abplive.com

સવારે જાગ્યા પછી 2 થી 3 કલાક બાદ કોફી પીવી જોઈએ.

Published by: gujarati.abplive.com

બપોરના સમયે એક કપ કોફી કાર્યક્ષમતા વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

જીમ જતા લોકો વર્કઆઉટના 30 મિનિટ પહેલા કોફી પીવે.

Published by: gujarati.abplive.com

બ્લેક કોફી ચયાપચય વેગવંતુ બનાવી ચરબી બર્ન કરે છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં વધુ પડતી એટલે કે 3-4 કપ કોફી પીવી ન જોઈએ.

Published by: gujarati.abplive.com