આજકાલ લોકો ખીલ અને ત્વચાની સમસ્યાથી પરેશાન છે.

Published by: gujarati.abplive.com

હળદરના શોટ ખીલને રોકવામાં ખૂબ અસરકારક રહે છે.

Published by: gujarati.abplive.com

આ હેલ્થ ડ્રિંકમાં એન્ટીઑકિસડન્ટ ગુણ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

સવારે આ શોટ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Published by: gujarati.abplive.com

આ મેજિકલ શૉટ બનાવવા માટે 4 કાચી હળદર જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આ જ્યુસને કાચની બોટલમાં 3 થી 4 દિવસ સ્ટોર કરો.

Published by: gujarati.abplive.com

હળદરમાં રહેલું કર્ક્યુમિન ઈમ્યુનિટી વધારે છે.

Published by: gujarati.abplive.com

આ પીણું શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C ત્વચાને સૂર્યના UV કિરણોથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

હળદર લોહીમાં શર્કરાનું સ્તર સ્થિર રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com