દરેક લોકો ગોળ ખાવાનું પસંદ કરે છે ગોળના સેવનથી શરીરમાં બદલાવ જોવા મળે છે ગોળમાં ઘણા પ્રકારના પોષકતત્વો હોય છે દરરોજ ગોળના સેવનથી તમે અનેક બીમારીઓથી દૂર રહેશો ખાલી પેટ ગોળ ખાઈ પાણી પીવાથી લાભ થશે પાચનશક્તિ મજબૂત બને છે ગોળના સેવનથી ગેસ, અપચો જેવી સમસ્યા દૂર થાય છે ગોળના સેવનથી હિમોગ્લોબિન લેવલ સારુ રહે છે ગોળના સેવનથી હાડકાઓ મજબૂત બને છે તમે ડાયેટમાં ગોળ સામેલ કરી શકો છો