અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અખરોટનું સેવન હાર્ટ માટે પણ સારુ વજન ઘટાડવામાં પણ અખરોટ મદદરુપ થાય છે અખરોટ સુપરફુડની જેમ કામ કરે છે ઘણા લોકો અખરોટ પાણીમાં પલાળીને ખાઈ છે જ્યારે ઘણા લોકો અખરોટનું દૂધ સાથે સેવન કરે છે દૂધમાં પલાળીને ખાવાથી અખરોટ મલાઈદાર થઈ જાય છે દૂધમાં પ્રોટીન અને ફેટ હોય છે જેનો શરીરને ફાયદો થશે દૂધ સાથે અખરોટના સેવનથી વાળ અને સ્કીન સારા થશે દરરોજ સેવન કરશો તો ઘણા લાભ થશે