કાળા મરી ચોમાસામાં મોસમી ચેપ અને ફ્લૂથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

આ મસાલો રોગપ્રતિકારક શક્તિ વધારે.

Published by: gujarati.abplive.com

કાળા મરીમાં રહેલું પાઇપેરિન ઇન્ફેક્શન સામે લડે છે.

Published by: gujarati.abplive.com

4 થી 5 મરીનો પાવડર મધ સાથે લેવાથી ગળાનો દુખાવો મટે છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્ર સુધારી ગેસ અને અપચાની સમસ્યા દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

હળદર સાથે લેવાથી આ મસાલો કર્ક્યુમિનનું શોષણ વધારે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

પાઇપેરિન મગજના ચેતાકોષો સુધારી યાદશક્તિ તેજ કરે છે.

Published by: gujarati.abplive.com

દાળ, સૂપ, સલાડ કે છાશમાં ઉમેરીને આનું સેવન કરી શકાય.

Published by: gujarati.abplive.com

પેટમાં અલ્સર કે એસિડિટી હોય તેમણે આનાથી દૂર રહેવું.

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય જાગૃતિ માટે છે અને તે કોઈ દવાનો વિકલ્પ નથી. કોઈ પણ બીમારીની સારવાર માટે અથવા નિયમિત સેવન શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.

Published by: gujarati.abplive.com