શિયાળાની ઋતુમાં કાળા તલની માંગ વધી જાય છે

Published by: gujarati.abplive.com

કાળા તલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

શિયાળામાં તલના લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે

કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે

જે નબળાઈને દૂર કરે છે

કાળા તલથી રક્ત પરિભ્રમણ સારૂ થાય છે

કાળા તલમાં થિયામીન, નિયાસિન અને રિબોફ્લેવિન હોય છે

કાળા તલનું તેલ ચહેરા અને વાળ બંને માટે સારું હોય છે

કાળા તલથી હૃદય રોગનો ખતરો પણ ઓછો થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી