કાજુ બ્લડ પ્રેશરને ઘટાડે છે

Published by: gujarati.abplive.com

કાજુ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રીત રાખે છે

કાજુમાં પોટેશિયમ, વિટામિન E, B6 અને ફોલિક એસિડ હોય છે

જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે

કાજુમાં કેલરી વધુ હોય છે

પરંતુ તે ખૂબ જ આરોગ્યપ્રદ છે

કાજુમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

કાજુમાં આયર્ન પણ હોય છે

જે હાડકાના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી