ખારેક એન્ટીઓકિસડન્ટ ગુણોથી ભરપૂર છે

Published by: gujarati.abplive.com

શરીર પર સોજા આવે તો દરરોજ ખારેક ખાવી જોઈએ

કેન્સરનું જોખમ ઓછું કરવા માટે ખારેક ખાવી જોઈએ

રોજ ખારેક ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે

ખારેક ખાવાથી પેટમાં સારા બેક્ટેરિયા વધે છે

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખારેક ખાવી જોઈએ

ખારેકમાં એન્ટિડાયરિયા ગુણ હોય છે

જે ડાયેરિયા રોકવામાં મદદરૂપ છે

પેટમાં દુખાવો હોય તો ખારેકનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી